- Home
- Standard 11
- Biology
6.Anatomy of Flowering Plants
normal
વનસ્પતિના પર્ણોમાં વાતવિનિમય માટે કઈ સપાટી વધુ સારી અનુકૂલિત કહેવાય ?
A
નીચલી સપાટીના રોમ
B
બહુસ્તરીય અધિસ્તર
C
મીણયુક્ત ક્યુટિકલ
D
સૂર્યના સીધા કિરણોથી દૂર ગોઠવાયેલ નીચલી સપાટીના વાયુરંધ્રો
Solution
વનસ્પતિ પર્ણની નીચલી સપાટી પર રહેલા વાયુરંધ્ર પાણીના ખૂબ ઓછા વ્યય સાથે ખૂબ સહેલાઈથી વાતવિનિમય કરે છે.
Standard 11
Biology