પુખ્તતા પ્રાપ્ત થતાં નીચેમાંનું કયું કોષકેન્દ્ર વિહીન બને છે ?
ચાલની કોષો
સાથીકોષો
લંબોતક કોષો
બાહ્યક કોષો
ક્વિસેન્ટ ક્રિયાશીલ કેન્દ્રના કોષોની શું વિશિષ્ટતા હોય છે ?
નીચેનામાંથી ક્યા વાહિપુલો હંમેશા વર્ધમાન હોય છે?
દ્વિપાર્શ્વિય વાહિપુલની લાક્ષણિકતા ............ છે.
છાલ $=.....................$
પેરનો ખાદ્યભાગ શેની હાજરીને લીધે કણિકામય હોય છે?