નીચે આપેલ કયું દ્વિદળીનું લક્ષણ નથી ?
ભ્રૂણ બે બીજપત્રો ધરાવે છે
પુષ્પો પંચાવયવી છે
પર્ણો સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે
તે ત્રણ ઉપવર્ગોમાં વિભાજિત છે.
ભ્રૂણધારી વનસ્પતિનું એક સાચું જૂથ દર્શાવે છે.
બીજાણુ ધરાવતા ટેક્રીઓફાયટ્સ ........હોય છે.
તફાવત આપો : અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિઓ
કોલમ - $i$ ના વિકલ્પ સાથે કોલમ $ii$ ની યોગ્ય જોડ મેળવો
કોલમ - $I$ | કોલમ - $II$ |
$(a)$ પરિરોમી કશાધારણ | $(j)$ જિન્કગો |
$(b)$ જીવંત અશ્મિ | $(k)$ મેક્રોસિસ્ટિસ |
$(c)$ રાઈઝોફોર | $(i)$ ઈ.કોલાઈ |
$(d)$ સૌથી નાનીપુષ્પીય વનસ્પતિ | $(m)$ સેલાજીનેલા |
$(e)$ સૌથી મોટી પુષ્પીય વનસ્પતિ | $(n)$ વોલ્ફિયા |
ઢંકાયેલા અને બીજાશયથી આવરિત અંડકો ધરાવતો વનસ્પતિ સમૂહ કયો છે ?