બીજાણુ ધરાવતા ટેક્રીઓફાયટ્સ ........હોય છે.
ત્રિઅંગી વનસ્પતિ
અનાવૃત્ત બીજધારી વનસ્પતિ
આવૃત્ત બીજધારી વનસ્પતિ
ઉપરનાં બધા જ
પૃથ્વી પર પ્રથમ સ્થાન ધરાવતો વનસ્પતિ સમૂહ ......
સૂર્યમુખી અને મકાઇમાં સમાનતા દર્શાવતું એક લક્ષણ છે.
નીચેનામાંથી કયા લક્ષણોમાં આવૃત્ત બીજધારી વનસ્પતિઓ અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓ સાથે સામ્યતા ધરાવે છે?
કઈ વનસ્પતિઓ સર્વત્ર વિતરણ દર્શાવે છે ?
અનાવૃત બીજધારી નું ભૃણપોષ શેમાં જનીનીક રીતે આવૃત બીજધારી જેવું જ હોય છે?