વિશ્વમાં મોટામાં મોટો વનસ્પતિ સમૂહ કયો છે ?
દ્વિઅંગી
ત્રિઅંગી
આવૃત બીજધારી
અનાવૃત બીજધારી
વિધાનઃ $A.$ જાસૂદને આવૃત બીજધારી વનસ્પતિ કહે છે.
કારણઃ $R.$ જાસૂદમાં અંડકો ઢંકાયેલા અને બીજાશયથી આવૃત હોય છે.
તફાવત આપો : દ્વિદળી અને એકદળી વનસ્પતિઓ
બીજાણુ ધરાવતા ટેક્રીઓફાયટ્સ ........હોય છે.
અનાવૃત બીજધારી નું ભૃણપોષ શેમાં જનીનીક રીતે આવૃત બીજધારી જેવું જ હોય છે?
આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિમાં કેવું ફલન જોવા મળે છે ?