નીચેનામાંથી એક સપુષ્પ વનસ્પતિ માટે સાચું છે ?
આવૃત બીજધારી
દ્વિઅંગી - ત્રિઅંગી
દ્વિદળી - એકદળી
આવૃત બીજધારી - દ્વિઅંગી
નીચે આપેલ કયું દ્વિદળીનું લક્ષણ નથી ?
નીચેનામાંથી કયું દ્વિદળી નથી?
નીચેનામાંથી એક લક્ષણ અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિમાં સમાનતા ધરાવે છે.
પાઇનસ, કેરીથી …….... ના કારણે અલગ પડે છે.
પાઈનસ આંબાથી કઈ રીતે ભિન્ન છે?