... માં બીજાણુજનક તબકકો પ્રભાવી, પ્રકાશસંશ્લેષી અને સ્વતંત્ર છે.

  • A

    લીલ

  • B

    દ્વિઅંગી

  • C

    આવૃત્ત બીજઘારી

  • D

    ઉપરના બધા જ

Similar Questions

નીચે આપેલી અનુરૂપ પ્રકારના પ્રશ્નો આપો 

$(i)$ અનાવૃત બીજધારીમાં ફલનને અનુસરી ફલિતાંડ : ભૂણમાં :: અંડકો : ...

$(ii)$ આવૃત બીજધારીમાં અંડકો : બીજમાં :: બીજાશય : .....

પૃથ્વી પર પ્રથમ સ્થાન ધરાવતો વનસ્પતિ સમૂહ .......

નીચે આપેલા સજીવોમાં સ્વયંપોષી પોષણ પદ્ધતિ ધરાવતાંસજીવો કેટલા?

વુલ્ફીયા, લેકટોબેસિલસ, નોસ્ટોક, કારા, નાઈટ્રોસોમોનાસ, પોરફાયરા, નાઈટ્રોબેકટર, સ્ટ્રેપ્ટોકોકસ, સેકેરોમાયસીસ, ટ્રીપેનોસેમા

વિશ્વમાં મોટામાં મોટો વનસ્પતિ સમૂહ કયો છે ?

સૌથી નાનામાં નાની આવૃત્ત બીજધારી વનસ્પતિ કઈ છે ?