નિલગીરી આશરે કેટલી ઊંચાઈ દર્શાવે છે ?
$90-100$ મીટર
$150$ મીટર
$2-5$ મી.મી
$6$ મીટર
નીચેના યોગ્ય જોડકાં જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$(A)$ દ્વિઅંગી | $(i)$ ઇર્કિવસેટમ |
$(B)$ અનાવૃત બીજધારી | $(ii)$ ડુંગળી |
$(C)$ આવૃત બીજધારી | $(iii)$ એન્થોસિરોસ |
$(D)$ ત્રિઅંગી | $(iv)$ થુજા |
પૃથ્વી પર પ્રથમ સ્થાન ધરાવતો વનસ્પતિ સમૂહ .......
અનાવૃતબીજધારીના મહાબીજાણુપર્ણને આવૃતબીજધારીના કયા અંગ સાથે સરખાવી શકાય ?
તેમાં ફલન પછી અંડકોષ બીજમાં અને બીજાશય ફળમાં પરિણમે છે.
તેમાં હવા, કીટકો અને પક્ષીઓ દ્વારા પરાગનયન થાય છે ?