વનસ્પતિ આવૃત બીજધારી તરીકે ઓળખાય છે, કારણ કે -

  • A

      તે સુવિકસિત વાહકપેશી ધરાવે છે.

  • B

      તે પુષ્પ સર્જે છે.

  • C

      બીજાંડ બીજાશય વડે ઢંકાયેલાં હોય છે.

  • D

      તે મહત્તમ જાતિઓ ધરાવે છે.

Similar Questions

નીચેનામાંથી કયું એક, અનુકૂલનની મહત્તમ ક્ષમતા ધરાવે છે?

નીચેનામાંથી કયું દ્વિદળી નથી?

દ્વિદળી અને એકદળી વચ્ચે સામ્યતા ધરાવતું લક્ષણ...

યોગ્ય જોડકાં જોડો.

કોલમ - $I$ કોલમ - $II$
$(a)$ અનાવૃત બીજધારી $(p)$ ત્રિઅવયવી પુષ્પ
$(b)$ એકદળી $(q)$ પુષ્પનો અભાવ
$(c)$ દ્વિદળી $(r)$ પ્રાથમિક કક્ષાના પુષ્પ
$(d)$ ત્રિઅંગી $(s)$ ચતુરાયવી કે પંચાયવી પુષ્પ

              

તેમાં ફલન પછી અંડકોષ બીજમાં અને બીજાશય ફળમાં પરિણમે છે.