તેમાં હવા, કીટકો અને પક્ષીઓ દ્વારા પરાગનયન થાય છે ?
આવૃત બીજધારી
અનાવૃત બીજધારી
દ્વિઅંગી
ત્રિઅંગી
પાઇનસ, કેરીથી …….... ના કારણે અલગ પડે છે.
પૃથ્વી પર પ્રથમ સ્થાન ધરાવતો વનસ્પતિ સમૂહ ......
નીચેનામાંથી કઈ વનસ્પતિમાં ભ્રુણપોષનું નિર્માણ ફલન પછી થાય છે ?
નીચેની કઈ બાબતમાં અનાવૃતબીજધારી આવૃત બીજધારીથી અલગ પડે છે ?