આવૃતબીજધારીમાં ભ્રૂણપોષનું નિર્માણ ક્યારે થાય છે ?
ફલન પહેલાં
ફલન પછી
ફલન સાથે
આમાંથી એક પણ નહિ.
અનાવૃત બીજધારી નું ભૃણપોષ શેમાં જનીનીક રીતે આવૃત બીજધારી જેવું જ હોય છે?
આવૃત બીજધારી વનસ્પતિ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે, કારણ કે
નીચેનામાંથી કઈ વનસ્પતિને સપુષ્પી વનસ્પતિ કહેવાય ?
આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિને કયા વર્ગમાં સમાવેલ છે ?
વુલ્ફીયા કોનું ઉદાહરણ છે?