કયો વનસ્પતિસમુહ સૌથી પ્રભાવી અને મોટો વનસ્પતિસમૂહ છે ?

  • A

    આવૃત બીજધારી     

  • B

    અનાવૃત બીજધારી     

  • C

    ત્રિઅંગી     

  • D

    એકાંગી

Similar Questions

યોગ્ય જોડકાં જોડો. 

કૉલમ - $I$ કૉલમ - $II$
$(a)$ અનાવૃત બીજધારી $(p)$ ત્રિઅવયવી પુષ્પ
$(b)$ એકદળી $(q)$ પુષ્પનો અભાવ
$(c)$ દ્વિદળી $(r)$ પ્રાથમિક કક્ષા ના પુષ્પ
$(d)$ ત્રિઅંગી $(s)$ ચતુરાયવી કે પંચાયવી પુષ્પ

નીચેની કઈ બાબતમાં અનાવૃત્ત બીજધારી આવૃત બીજધારીથી અલગ પડે છે ?

નિલગીરી આશરે કેટલી ઊંચાઈ દર્શાવે છે ?

લિંગી પ્રજનન માટે અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિ ક્રમિક રીતે શું ઉત્પન્ન કરે છે ?

સપુષ્પી  અને અપુષ્પી વનસ્પતિ એકબીજાથી મુખ્ય કઈ બાબતમાં અલગ પડે છે ?