ગ્રામિનીનાં પરિપુષ્પ એ નાના શલ્કી પરિપુષ્પ દ્વારા દર્શાવવામાં આવે છે, જે સામાન્ય રીતે .....હોય છે.
બે
ત્રણ
ચાર
પાંચ
આપેલામાંથી કયું લક્ષણ સોલેનેસી માટે સાચું નથી.
આ વનસ્પતિ ચિરલગ્ન વજ્રપત્રો ધરાવે છે.
દલલગ્ન પુંકેસરો તેમાં જોવા મળે
માલ્વેસી કુળનો લાક્ષણિક ગુણધર્મ કયો છે?
નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :