ચર્મવતી જરાયુવિન્યાસ ધરાવતું દ્વિસ્ત્રીકેસરી બીજાશય.......માં જોવા મળે છે.

  • A

    ક્રુસીફેરી

  • B

    લેગ્યુમીનોસી

  • C

    માલ્વેસી

  • D

    ક્મ્પોઝીટી

Similar Questions

નીચે કેટલાક છોડ આપેલા છે, તે કેટલા કુળને અનુસરે છે તે દર્શાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરો ? 

છોડ -ક્રેટોલારિયા, એટ્રોપા, સોલનમ, આરચિસ, બાબુસા અને ક્રાઇસાન્તેમમ વગેરે છે

મોટા ભાગે રેસાઓ ......નાં સભ્યોમાંથી મળી આવે છે.

શતાવરીનું વાનસ્પતિક નામ .....છે.

બટાટાના કુળ તરીકે ઓળખાય છે.

સોલેનસી કુળની વનસ્પતિના પુષ્પીય લક્ષણો જણાવો.