નીચે આપેલ કયું ડિસ્કીફ્લોરીનું ઉદાહરણ છે ?
ગુલાબ
લીંબુ
જાસૂદ
બોગનવેલ
કોની દ્રષ્ટીએ કર્યુટા, વિસ્કમ અને ઓરોબેંચી સમાન હોય છે?
શેરડીનું વનસ્પતિશાસ્ત્રકીય નામ શું છે?
સૌથી વિશાળ પર્ણ ...........સાથે સંકળાયેલું હોય છે.
ભારતમાં લીલા પડવાશ તરીકે વપરાતી સૌથી વધુ પ્રચલિત વનસ્પતિ કઈ છે?
કેરીનો ખાદ્ય ભાગ ..........છે.