તે મુક્ત દલપત્રો અને ત્રણ શ્રેણી ધરાવે છે ?
મુક્તદલા
યુક્તદલા
અદલા
મુક્દલા અને યુક્તદલા બંને
યોગ્ય જોડકાં જાડો
કોલમ - $ I$ (ફળ) | કોલમ -- $II$ (લક્ષણો) |
$(a)$ બાયકાર્પેલીટી | $(p)$ બીજાશય ઉચ્ચસ્થ છે. |
$(b)$ ઇન્ફીરી | $(q)$ પુષ્પાસન કપ આકારનું છે. |
$(c)$ થેલેમીફ્લોરી | $(r)$ પુષ્પાસન ઘુમ્મટ આકારનું |
$(d)$ કેલિસિફ્લોરી | $(s)$ સ્ત્રીકેસર હંમેશા બેની સંખ્યામાં છે. |
$(e)$ હીટરોમેરી | $(t)$ બીજાશય અધઃસ્થ છે. |
શ્વસનમૂળ શેમાં જોવા મળે છે ?
તમે અધોજાયી અને ઉપરિજાયી બીજાંકુરણનો ભેદ કઈ રીતે પારખી શકો. બીજપત્ર (બીજપત્રો)નો અને ભૃણપોષનાં બીજના અંકુરણમાં શું ફાળો છે ?
નીચેનામાંથી કયું પર્ણમાં પરિવર્તિત થયેલું નથી?
ડુંગળી તથા લસણનું વાનસ્પતિક નામ ......રીતે લખી શકાય.