બીજ ચોલ ..........નો ખાદ્ય ભાગ છે.
સફરજન
દ્રાક્ષ
નારંગી
લિચી
આમાં, બીજાશય અર્ધ અધઃસ્થ હોય છે
તે યુક્તદલાની શ્રેણી છે.
નીચે આપેલ કયું ડિસ્કીફ્લોરીનું ઉદાહરણ છે ?
નીચેનામાંથી કયું પર્ણમાં પરિવર્તિત થયેલું નથી?
જાસુદનાં પુષ્પમાં સ્ત્રીકેસર માટે ઉપયોગ થતો તકનીકી શબ્દ ..........છે.