નીચેનામાંથી એક જૂથ બીજધારી વનસ્પતિ માટે સાચું છે :
અનાવૃત બીજધારી - આવૃત બીજધારી
દ્વિઅંગી - ત્રિઅંગી
દ્વિદળી - એકદળી
થેલોફોયટા - દ્વિઅંગી
આ વનસ્પતિજૂથની બધી જ વનસ્પતિઓ વિષમબીજાણુક છે.
બીજાણુ ધરાવતા ટેક્રીઓફાયટ્સ ........હોય છે.
આવૃત બીજધારી વનસ્પતિ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે, કારણ કે
એકદળીનું લક્ષણ કયું છે ?
નીચે આપેલી અનુરૂપ પ્રકારના પ્રશ્નો આપો
$(i)$ અનાવૃત બીજધારીમાં ફલનને અનુસરી ફલિતાંડ : ભૂણમાં :: અંડકો : ...
$(ii)$ આવૃત બીજધારીમાં અંડકો : બીજમાં :: બીજાશય : .....