મુક્દલા એટલે...
દલપત્ર હોય કે ન હોય
દલપત્ર જાડાયેલાં હોય.
દલપત્ર હાજર હોતાં નથી
દલપત્ર મુક્ત હોય છે.
દ્વિસ્વરૂપીય પુષ્પો દ્વારા થતા પુષ્પવિન્યાસ ક્યાં પ્રકારે ઓળખાય છે?
........માં ઉપપર્ણો સૂત્રાંગોમાં રૂપાંતરિત થયેલા હોય છે.
મગફળીનું ફળ ……..
પાઈનેપલ (અનનાસ)નું ફળ ...... માંથી વિકાસ પામે છે.
કટોરિયા પુષ્પવિન્યાસમાં માદા પુષ્પની સંખ્યા કેટલી છે?