વનસ્પતિ આવૃત બીજધારી તરીકે ઓળખાય છે, કારણ કે -
તે સુવિકસિત વાહકપેશી ધરાવે છે.
તે પુષ્પ સર્જ છે.
બીજાંડ બીજાશય વડે ઢંકાયેલાં હોય છે.
તે મહત્તમ જાતિઓ ધરાવે છે.
નીચેનામાંથી કયા લક્ષણોમાં આવૃત્ત બીજધારી વનસ્પતિઓ અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓ સાથે સામ્યતા ધરાવે છે?
અનાવૃત બીજધારી નું ભૃણપોષ શેમાં જનીનીક રીતે આવૃત બીજધારી જેવું જ હોય છે?
નીચેનામાંથી કઈ વનસ્પતિમાં ભ્રુણપોષનું નિર્માણ ફલન પછી થાય છે ?
ઢંકાયેલાં અને બીજાશયથી આવરિત અંડકો ધરાવતો વનસ્પતિ સમૂહ કયો છે ?
$S :$ સીકોઈયા સીમ્પરવીરેન્સ આવૃત બીજધારીનું ઉદાહરણ છે.
$R :$ નિલગીરી વિશ્વનું ઊંચામું ઊંચુ વૃક્ષ છે.