નીચેના યોગ્ય જોડકાં જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$(A)$ દ્વિઅંગી $(i)$ ઇર્કિવસેટમ
$(B)$ અનાવૃત બીજધારી $(ii)$ ડુંગળી
$(C)$ આવૃત બીજધારી $(iii)$ એન્થોસિરોસ
$(D)$ ત્રિઅંગી $(iv)$ થુજા

 

  • A

    $ (A-i), (B-ii), (C-iii), (D-iv)$

  • B

    $ (A-iv), (B-iii), (C-ii), (D-i)$

  • C

    $(A-iii), (B-iv), (C-ii), (D-i)$

  • D

    $ (A-ii), (B-iii), (C-iv), (D-i)$

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિને કયા વર્ગમાં સમાવેલ છે ?

$X$ અને $Y$ ની સાચી જોડ પસંદ કરો :

કૉલમ $X$ કૉલમ $Y$
$(1)$ જાસૂદ $(P)$ બોગનવીલિયા સ્પેક્ટાબિલીસ
$(2)$ કેથેરેન્થસ રોઝિયસ $(Q)$ લીંબુ
$(3)$ બોગનવેલ $(R)$ હીબીસ્ક્મ રોઝા સાઈનેન્સિસ
$(4)$ સાઇટ્રસ લિમોન $(S)$ બારમાસી

નીચેનામાંથી એકકીય અને દ્વિકીય રચનાઓને ઓળખો.

$I$ - ચલપુંજન્યુ, $II$ - ફલિતાંડ, $III$ - અંડકોષ, $IV$ - જન્યુજનક, $V$ - બીજાણુજનક

એકકીય રચનાઓ $\quad\quad$ દ્વિકીય રચનાઓ

નીચે આપેલા સાચો વિકલ્પ પસંદ કરો : 

$(i)$ સપુષ્પ વનસ્પતિના ભૂણપુટમાં સહાયકકોષો અને પ્રતિધ્રુવકાયો ફલનબાદ અવનત પામે છે / અવનત પામતાં નથી.

$(ii)$ દ્વિદળી વનસ્પતિઓના પર્ણોમાં સમાન્તર / જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે.

ભ્રૂણધારી વનસ્પતિનું એક સાચું જૂથ દર્શાવે છે.