$S :$ લીંબુ ડિસ્કીફ્લોરીનું ઉદાહરણ છે.

$R :$ લીંબુમાં પુષ્પસન કપ આકારનું છે.

  • A

    $S$ અને $R$ બંને સાચાં છે, જ્યારે $R$ એ $A$ ની સમજૂતી છે.

  • B

    $S$ અને $R $ બંને સાચાં છે, પરંતુ $R$ એ $A$ ની સમજૂતી નથી.

  • C

    $S$ સાચું છે અને $R$ ખોટું છે.

  • D

    $S$ ખોટું છે અને $R$ સાચું છે.

Similar Questions

પાઈનેપલ (અનનાસ)નું ફળ ...... માંથી વિકાસ પામે છે.

  • [AIPMT 2006]

મોટા પુષ્પવિન્યાસ ધરાવતી વનસ્પતિ કઈ છે ?

લાયકોપરસીકમ એસ્ક્યુલેન્ટમ કોનું વૈજ્ઞાનિક નામ છે?

સોપારી સાથે ઉપયોગમાં લેવાતો 'કાથો' બાવળનાં કયા ભાગમાંથી મેળવવામાં આવે છે?

કોફી અને ક્વિનાઈન .........ની વનસ્પતિમાંથી મળી આવે છે.