કયા આકારનું ફળકાય અને કપ આકારનાં પુષ્પાસનને અનુક્રમે ......... અને ......... કહે છે ?
પેરિથેસિયમ, કેલિસિફ્લોરી
એપિથેસિયમ, કેલિસિફ્લોરી
પેરિથેસિયમ, ડીસ્કીફ્લોરી
એપિથેસિયમ, થેલેમિફ્લોરી
પાઈનેપલ (અનનાસ)નું ફળ ...... માંથી વિકાસ પામે છે.
ફલાવરનો ખાદ્ય ભાગ કયો છે?
સ્વસ્તિક આકારનું વજ્રચક્ર ...........માં જાવા મળે છે.
......ને અપૂર્ણ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ ઉપવર્ગમાં વજ્રપત્ર અને દલપત્ર ભિન્ન નથી. પુષ્પો સામાન્ય રીતે ફક્ત એકચક્રિય પરિદલપુંજ ધરાવે છે, જે વજ્રિય છે.
મોટા પુષ્પવિન્યાસ ધરાવતી વનસ્પતિ કઈ છે ?