$A.$ જાસૂદને આવૃત બીજધારી વનસ્પતિ કહે છે.
$R.$ જાસૂદમાં અંડકો ઢંકાયેલા અને બીજાશયથી આવૃત હોય છે.
$A$ અને $R$ બંને સાચાં છે, જ્યારે $R$ એ $A$ ની સમજૂતી છે.
$A$ અને $R$ બંને સાચાં છે, પરંતુ $R$ એ $A$ ની સમજૂતી નથી.
$A$ સાચું છે અને $R$ ખોટું છે.
$A$ ખોટું છે અને $R$ સાચું છે.
આવૃતબીજધારી વનસ્પતિની જાતિઓ કેવી હોઈ શકે ?
તેમાં હવા, કીટકો અને પક્ષીઓ દ્વારા પરાગનયન થાય છે ?
નીચેનામાંથી એક લક્ષણ અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિમાં સમાનતા ધરાવે છે.
નીચેનામાંથી એક જૂથ સપુષ્પ વનસ્પતિ માટે સાચું છે :
સૌથી નાનામાં નાની આવૃત્ત બીજધારી વનસ્પતિ કઈ છે ?