નીચેનામાંથી અસંગત જોડ કઇ છે ?
થેલેમીફ્લોરી - જાસૂદ
ડિસ્કીફ્લોરી - લીંબુ
કેલિસીફ્લોરી - સૂર્યમુખી
હીટરોમેરિ - મહુડો
હિટરોમેરિ શ્રેણી માટે નીચેનામાંથી શું સાચું છે ?
જે વનસ્પતિ ચૂષક મૂળ ઉત્પન કરે છે .....
લિલિએસી કુળની વનસ્પતિઓનું પુષ્પીય સૂત્ર લખો અને પુષ્પીય આકૃતિ દોરો.
સોપારી સાથે ઉપયોગમાં લેવાતો 'કાથો' બાવળનાં કયા ભાગમાંથી મેળવવામાં આવે છે?
પુષ્પાવિન્યાસમાં ધરીના પ્રલંબિત ભાગને આધારે નિચેના માંથી અલગ પડતો વિકલ્પ કયો છે?