વાહિનીઓ અને સાથીકોષો શેમાં જોવા મળે છે ?
આવૃત બીજધારી
અનાવૃત બીજધારી
ત્રિઅંગી
વિષાણુ
સ્થૂલકોણક પેશી વિશે નોંધ લખો.
બહિરારંભી પ્રાથમિક જલવાહક ક્યાં જોવા મળે ?
અનાવૃત્ત બીજધારીનું કાષ્ઠ છિદ્રવિહીન છે. કારણ કે .....
મૃદુત્તકીય કોષો
સાથી કોષો ........સાથે ખૂબ નજીક નો સંબંધ ધરાવે છે.