એકદળીનું લક્ષણ કયું છે ?

  • A

      પુષ્પો ત્રિઅવયવી છે.

  • B

      ભ્રૂણ એક જ બીજપત્ર ધરાવે છે.

  • C

      પર્ણો સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે.

  • D

      $(A), (B)$ અને $(C)$ ત્રણેય

Similar Questions

બીજ ધરાવતી વનસ્પતિઓને શું કહે છે ?

કઈ વનસ્પતિઓ સર્વત્ર વિતરણ દર્શાવે છે ?

આવૃતબીજધારી વનસ્પતિની જાતિઓ કેવી હોઈ શકે ?

નીચેની કઈ બાબતમાં અનાવૃત્ત બીજધારી આવૃત બીજધારીથી અલગ પડે છે ?

અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓ આવૃત્ત બીજધારી વનસ્પતિ સાથે .......ની બાબતમાં સામ્યતા ધરાવે છે