નીચેનામાંથી કયું એક, અનુકૂલનની મહત્તમ ક્ષમતા ધરાવે છે?

  • A

    દ્વિઅંગી વનસ્પતિ

  • B

    ત્રિઅંગી વનસ્પતિ

  • C

    અનાવૃત્ત બીજધારી વનસ્પતિ

  • D

    આવૃત્ત બીજધારી વનસ્પતિ

Similar Questions

કયો વનસ્પતિસમુહ સૌથી પ્રભાવી અને મોટો વનસ્પતિસમૂહ છે ?

બીજાણુ ધરાવતા ટેક્રીઓફાયટ્‌સ ........હોય છે.

નીચે આપેલ પૈકી કયો આવૃત બીજધારી વનસ્પતિનો વર્ગ છે ?

કોલમ- $I$  અને કાલમ- $II$  માંથી સાચો વિકલ્પ પસંદ કરો.

કોલમ - $I$ કોલમ - $II$
$(A)$ સીકોઈયા સીમ્પરવીરેન્સ $(p)$ નાનામાં નાની અનાવૃત બીજધારી
$(B)$ વુલ્ફિયા ગ્લોબોઝા $(q)$ ઓસ્ટ્રેલિયાની મોટામાં મોટી વનસ્પતિ
$(C)$ ઝામિયા પીગ્મીયા $( r)$ વધુ ઊંચાઈનો પુષ્પવિન્યાસ
$(D)$ નિલગીરી  $(s)$ વિશ્વનું ઊંચામાં ઊંચું વૃક્ષ
$(e)$ રેફલેસિયા આર્નોલ્ડી $(t)$ નાનામાં નાની આવૃત બીજધારી
(f) રામબાણ  (u) મોટામાં મોટું પુષ્પ

              

                                

નીચેનામાંથી એકકીય અને દ્વિકીય રચનાઓને ઓળખો.

$I$ - ચલપુંજન્યુ, $II$ - ફલિતાંડ, $III$ - અંડકોષ, $IV$ - જન્યુજનક, $V$ - બીજાણુજનક

એકકીય રચનાઓ $\quad\quad$ દ્વિકીય રચનાઓ