એસ્પરજીલોસીસનો સમાવેશ ....... થાય છે
વાઈરસ
બેક્ટેરિયા
ફુગ
માયકોપ્લાઝમા
વિધાન $A$ :દર્દીઓના અંગપ્રત્યારોપણમાં સાયક્લોસ્પોરીન $-A$ નો ઉપયોગ થાય છે.
કારણ $R$ :તે રુધિરમાં કોલેસ્ટૅરોલનું પ્રમાણ ઘટાડે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
ઔદ્યોગિક રીતે ઉપયોગી એવા બે ઉત્સેચકોનાં નામ આપો.
કયા આલ્કોહોલિક પીણા આથવણ પામેલ રસમાંથી નિસ્પંદન દ્વારા મેળવાય છે ?
સૌ પ્રથમ આથવણથી બનેલ એસિડ ......