નીચે આપેલ પૈકી કયું જોડકું અસંગત છે ?
એન્ટિબાયોટિક $- $ એલેકઝાન્ડર-ફ્લેમિંગ
દહીં $-$ લેક્ટોબેસિલસ
બ્યુટેરિક ઍસિડ $ - $ક્લોસ્ટ્રીડિયમ બ્યુટીલિકમ
આસબિયા ગોસીપી $-$ સાયક્લોસ્પોરિન$-A$
કયુ વિધાન સાચું છે ?
રોગપ્રતિકારકતાા ઘટાડવા માટે ઉપયોગી છે.
મહત્તમ આલ્કોહોલ ઘટકો ધરાવતાં આથવણ કરેલાં પીણાં
નીચેના પૈકી કોની મદદથી અનાજ અને ફળોના રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે ?