એક સૂક્ષ્મજીવી દ્વારા ઉત્પન્ન થતુ રસાયણ જે બીજા સૂક્ષ્મજીવની વૃદ્ધિ અટકાવે છે તેને......કહેવામાં આવે છે
એન્ટિબાયોટીક
એફલાટોક્ષીન
એન્ટિબોડી
ફાયટોએલેક્ષીન
તે સ્ટેટીનનું નિર્માણ કરે છે જે રૂધિરમાં કોલેસ્ટ્રોલને ઘટાડવા માટેનો કારક છે.
સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે એન્ટિબાયોટીકની શોધ કરી હતી ?
$.......$ યીસ્ટ દ્વારા ઉત્પન્ન થાય છે અને સ્પર્ધાત્મક રીતે કોલેસ્ટ્રોલ સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચકને અવરોધે છે
સાચી જોડ શોધો :
આથવણની ક્રિયામાં મહત્ત્વનો ભાગ કોણ ભજવે છે ?