નીચે પૈકી શેમાં પુરકતાનો સિદ્ધાંત અનુસરતો નથી ?

  • A

    સ્વયંજનન

  • B

    પ્રત્યાંકન

  • C

    ભાષાંતર

  • D

    આપેલ તમામ

Similar Questions

પોલિપેપ્ટાઈડમાં આવેલા એમિનો એસિડના ક્રમનો આધાર શેના પર હોય છે ?

ભાષાંતર (ટ્રાન્સલેશન) નો પ્રથમ તબક્કો આ છેઃ

  • [NEET 2020]

ભાષાંતરની પ્રક્રિયા વિસ્તૃત રીતે વર્ણવો. 

આપેલ આકૃતિ કઈ ક્રિયા દર્શાવે છે ?

$UTR$ નું પુરૂનામ............