ભાષાંતર એટલે.........

  • A

    એમિનોએસિડના બહુલીકરણની પ્રક્રિયા

  • B

    ન્યુક્લિઓટાઈડના બહુલીકરણની પ્રક્રિયા

  • C

    મોનોસેકકેરાઈડના બહુલીકરણની પ્રક્રિયા

  • D

    આપેલ તમામ

Similar Questions

$UTR$ નું પુરૂનામ............

પ્રોટીન સંશ્લેષણ દરમિયાન .....વચ્ચે પેપ્ટાઈડ બંધની રચના જોવા મળે છે.

$tRNA$નું એમિનો એસાઈલેશન ..... તરીકે ઓળખાય છે.

ભાષાંતર (ટ્રાન્સલેશન) નો પ્રથમ તબક્કો આ છેઃ

  • [NEET 2020]

રીબોઝોમના મોટા પેટા એકમમાં કેટલા સ્થાન હોય છે ?