બેક્ટરીયામાં રીબોઝાઈમ તરીકે ક્યો $RNA$ વર્તે છે ?
$18s\, rRNA$
$13s\, rRNA$
$5s\, rRNA$
$23s\, rRNA$
ભાષાંતરની પ્રક્રિયા વિસ્તૃત રીતે વર્ણવો.
ભાષાંતરની પ્રક્રિયામાં શું થાય છે ?
નીચેનામાંથી કયો $RNA$ રચનાત્મક અને ઉદ્દીપકીય રીતે ભાષાંતરમાં ભાગ ભજવે છે ?
ભાષાંતર એટલે.........
નીચે પૈકી કયો અણુ $DNA$ ની જનીનિક માહિતી કોષકેન્દ્રથી રીબોઝોમ્સ પર લઈ જાય છે?