$DNA$ નાં મલ્ટિપ્લીકેશન ને ......કહે છે

  • A

    પ્રત્યાંકન

  • B

    સ્વયંજનન

  • C

    ભાષાંતર

  • D

    પરિક્રમણ

Similar Questions

.............. ના પ્રયોગો દ્વારા $DNA$ તોડીને, અસમાન રીતે જનીન સંકેત ત્રિઅક્ષરી છે તેવું શોધાયેલ છે.

બેક્ટરિયામાં ડિઓક્સિરિબોન્યુક્લિઓસાઈડ ટ્રાયફોસ્ફટનાં પોલિમરાઈઝેશન દરમિયાન મુખ્યત્વે નીચેનામાંથી ક્યો ઉન્સેચક જરૂરી છે?

નીચેનામાંથી કયો સ્ટોપ કોડોન છે?

$DNA$ ફિંગરપ્રિન્ટ તકનિકમાં $DNA$ નું પાચન પછીનો તબક્કો 

હ્યુમન જીનોમના લક્ષણો માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.