ભાષાંતર એ ઘટના છે જયાં - ........

  • A

    નાઈટ્રોજન બેઈઝનું પોલીમરાઈઝેશન થતું જોવા મળે છે.          

  • B

    ન્યુક્લિઓટાઈડ્‌સનું પોલીમરાઈઝેશન થતું જોવા મળે છે

  • C

    ન્યુક્લિઓસાઈડ્‌સનું પોલીમરાઈઝેશન થતું જોવા મળે છે

  • D

    એમિનો એસિડનું પોલીમરાઈઝેશન થતું જોવા મળે છે.

Similar Questions

$UTR$ નું પુરૂનામ............

ભાષાંતર દરમિયાન રીબોઝોમ $m-RNA$ પર અનુક્રમે કઈ તરફ અને કેટલું ખસે છે ?

પ્રોટીન સંશ્લેષણમાં ભાષાંતર (Translation) ના તબક્કાઓની વિગતવાર ચર્ચા કરો.

નીચેનામાંથી કયો $RNA$ રચનાત્મક અને ઉદ્દીપકીય રીતે ભાષાંતરમાં ભાગ ભજવે છે ?

પ્રોટીન સંશ્લેષણ દરમિયાન .....વચ્ચે પેપ્ટાઈડ બંધની રચના જોવા મળે છે.