કઈ ક્રિયામાં માહિતીનું સ્થાનાંતર થાય છે ?

  • A

    સ્વયંજનન

  • B

    પ્રત્યાંકન

  • C

    ભાષાંતર

  • D

    $A$ અને $B$ બંને

Similar Questions

ભાષાંતર એટલે.........

ભાષાંતર એકમ શેમા જોવા મળે છે ?

ભાષાંતરની પ્રક્રિયામાં શું થાય છે ?

$tRNA$નું એમિનો એસાઈલેશન ..... તરીકે ઓળખાય છે.

સમાપ્તિ સંકેત સાથે કઈ રચના જોડાવાથી પ્રક્રિયાનો અંત આવે છે ?