નીચેનામાંથી કયું પ્રારંભિક નો સંકેત છે

  • A

    $UAG$

  • B

    $AUC$

  • C

    $AUG $

  • D

    $CCU$

Similar Questions

માનવ $DNA$ નો એકકીય જથ્થો કેટલી $bp$ ધરાવે છે?

બેક્ટરિયા માટે નીચેનામાંથી કયું લક્ષણ સાચું છે?

બેક્ટરિયલ $DNA$ માં પ્રમોટર સ્થાનની ઉપલબ્ધતા ઘણાં કિસ્સામાં પ્રોટીનના કઈ શંખલા સાથેની આંતરક્રિયાથી નિયંત્રીત હોય છે.

વિકાસ પામતા સજીવમાં અંગો અને પેશીઓનું વિભેદન કોની સાથે સંકળાયેલ છે?

  • [AIPMT 2007]

ફ્યુલ્જન કસોટી.....માટે નિશ્ચિત છે.