નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવએમિનો એસિડનું વ્યુત્પન કરે છે.
એપિનેફ્રીન
પ્રોજેસ્ટેરોન
પ્રોસ્ટાગ્લાડીન
ઈસ્ટ્રોજન
દેડકાનાં ટેડપોલની શું કરવાથી તે મહાકાય (મોટા કદનો) ટેડપોલમાં વૃદ્ધિ પામશે?
કયા અંતઃસ્ત્રાવનો ઓછો સ્ત્રાવ ક્રેટિનિઝમ માટે જવાબદાર છે?
"બ્રેઈન સેન્ડ" .....માં જોવા મળે છે.
નીચેનામાંથી કોણ દ્વિતીયક સંદેશાવાહક નથી ?
..... માં એડ્રિનલગ્રંથિ વ્યુત્પન્ન થાય છે.