નીચેનામાંથી કોણ દ્વિતીયક સંદેશાવાહક નથી ?
$IP _3$
$Ca ^{++}$
$Na ^{+}$
$cAMP$
સોમેટોસ્ટેટીનના સ્ત્રાવને અવરોધે છે
નીચે દર્શાવેલ અંતઃસ્ત્રાવોની જોડીઓ પૈકી એકબીજાની વિરુદ્ધ અસર દર્શાવતા નથી?
ઓકસીટોસીન તેમાં ઉપયોગી છે.
એક્ઝોપ્થેલમિક ગોઈટર .......... નાં અધિસ્ત્રાવને કારણે થાય છે.
જો સગર્ભાસ્ત્રીની ગર્ભાવસ્થાના ચોથા માસમાં અંડપિંડ કાઢી નાખવામાં આવે તો........