..... માં એડ્રિનલગ્રંથિ વ્યુત્પન્ન થાય છે.

  • A

    બાહ્યકગર્ભસ્તર

  • B

    મધ્યગર્ભસ્તર

  • C

    બાહ્યગર્ભસ્તર અને મધ્યગર્ભસ્તર

  • D

    બાહ્યગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર

Similar Questions

$A:$ અંતઃસ્ત્રાવ એ પોષક તત્વ નથી.

$B:$ અંતઃસ્ત્રાવ એ આંતરકોષીય સંદેશાવાહકની જેમ કાર્ય કરે છે અને વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે.

નીચેનામાંથી ક્યાં તંત્રો માનવ શરીરમાં સહનિયમન અને સંકલન સાથે સંકળાયેલ છે ?

$I -$ પાચનતંત્ર, $II -$ અંત:સ્ત્રાવીતંત્ર, $III -$ ઉત્સર્જનતંત્ર $IV -$ ચેતાતંત્ર, $V -$ પ્રજનનતંત્ર

.....નાં પરિણામે લોરેન-લેવિ સિન્ડ્રોમ થાય છે.

હાઈપોથેલેમસના ચેતાસ્ત્રાવી કોષો જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે તેને કહેવામાં આવે છે

ફોલિક્સ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન ..... માંથી સ્ત્રાવ પામે છે.