$t-RNA$ ની લુપમાં કયા પ્રકારનાં નાઈટ્રોજન બેઈઝ જોવા મળે છે?

  • A

    માત્ર અસામાન્ય નાઈટ્રોજન બેઈઝ

  • B

    માત્ર સામાન્ય નાઈટ્રોજન બેઈઝ

  • C

    સામાન્ય અને અસામાન્ય નાઈટ્રોજન બેઈઝ

  • D

    ઉપરનાંમાંથી એકપણ નહિ.

Similar Questions

પ્રત્યાંકન માટે કઈ રચના સક્રિય છે ?

માનવ જીનોમાં કેટલી જગ્યાઓ ઓળખાય છે જ્યાં ફક્ત એક જ બેઝમાં તફાવત જોવા મળે છે

કેટલીક વાર ઢોર અથવા મનુષ્યમાં પણ એવા શિશુનો જન્મ થાય છે કે તેમાં હાથ-પગની અલગ જોડ / આંખ વગેરેમાં અનિયમિતતા હોય છે. ટિપ્પણી કરો. 

બેકટેરીયલ ન્યુક્લિઓઈડ શું ધરાવે છે ?

$Lac \,y$ જનીનની નીપજનું સ્થાન જણાવો.