ઓકાઝાકી ટુકડા કયારે નિર્માણ પામે છે?
$DNA$ સ્વયંજનન વખતે અગ્રસર શૃંખલા પર
$DNA$ સ્વયંજનન વખતે વિલંબિત શૃંખલા પર
ટ્રાન્સક્રિપ્શન વખતે
ટ્રાન્સક્રિપ્શન વખતે ઇન્ટ્રોન્સ માંથી
માનવ જીનોમાં કેટલી જગ્યાઓ ઓળખાય છે જ્યાં ફક્ત એક જ બેઝમાં તફાવત જોવા મળે છે
આપેલ વિધાન કોણે આપ્યું ?
"વિશિષ્ટ જોડની જાણકારી પછી આનુવંશિકદ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયાઓ વિશે તત્કાલ સુજાવ કરવાથી બચી શકાતું નથી."
$DNA$ ફિંગરપ્રિન્ટિંગ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
હિસ્ટોન ઓકટામર $=............$
બાહ્ય કોષકેન્દ્રીય $DNA$.........માં જોવા મળે છે