કેપીંગ એક પ્રક્રિયા છે જેમાં ............. .
$5'$ છેડા પર એડીનાઈલેશન થાય છે.
$5'$ છેડા પર મિથાઈલ ગ્વાનોસાઈન ટ્રાયફોસ્ફટ ઉમેરાય છે.
$3'$ છેડા પર એડીનાઈલેશન થાય છે.
$3'$ છેડા પર મિથાઈલ ગ્વાનોસાઈન ટ્રાયફોસ્ફેટ ઉમેરાય છે.
“સિગ્નલ સંકલ્પના” -સ્ત્રાવી પ્રકારના પ્રોટીનના જૈવ સંશ્લેષણ માટે કોણે સૂચવી હતી?
રૂપાંતરણીય સિદ્ધાંત કોણે આપ્યો ?
નીચેનામાંથી કયા $DNA$ માં પ્રત્યાંકન એકમ નથી?
$DNA$ હેલિકેઝ DNA માં કયા બંધને તોડે છે ?
ઇનવિટ્રો ટેમ્પલેટ આધારિત $RNA$ સંશ્લેષણ શેનું લક્ષણ છે?