બૅક્ટરિયાના રંગસૂત્રના પ્રતિકૃતિ સર્જન દરમિયાન $DNA$ નું સંશ્લેષણ પ્રત્યાંકન ઉભવના સ્થાનેથી શરૂ થાય છે અને એ .
$RNA$ પ્રાયમર સંકળાયેલ છે.
ટેલોમરેઝ મદદ કરે છે.
સ્થાનની એક દિશામાં ખસે છે.
બંને દિશામાં ખસે છે.
કોષમાં આવેલા પુષ્કળ પ્રમાણમાં જોવા મળતું $RNA$ .......છે
પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા માટે જરૂરી રસાયણ પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ ધરાવતી રચના કઈ છે?
સજીવમાં પેઢી-દર-પેઢી સાતત્ય કોના દ્વારા જાળવાય છે ?
આદિ કોષકેન્દ્રનું $DNA$....
$DNA$ અર્ધરૂઢીગત રીતે સ્વયંજનન પામે છે તેનો પ્રાયોગિક પુરાવો કોણે આપ્યો?