$Al,Ga, In$ અને $Tl$ની $+ 1$ ઓક્સિડેશન અવસ્થા નો સ્થાયિતાનો વધતો ક્રમ કયો છે?
$Al < Ga < In < Tl$
$Tl < In < Ga < Al$
$In < Tl < Ga < Al$
$Ga < In < Al < Tl$
જ્યારે બોરિક એસિડને ગરમ કરવામાં આવે છે ત્યારે શું થાય છે ? સમજાવો.
કઇ ધાતુનું રક્ષણ તેના પોતાના જ ઑક્સાઇડના સ્તરથી થાય છે ?
$BF_3, BCl_3$ અને $BBr_3$ નુ લુઈસ એસિડ તરીકે વર્તવાનુ વલણ ક્યા ક્રમમાં ઘટે છે ?
$BF _{3}$ માં $B-F$ બંધ કમાંક જણાવો.
બોરોન $(B)$ સમૂહનાં તત્ત્વોની પરમાણ્વીય ત્રિજ્યા સમજાવો.