નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
એલ્યુમિનિયમના સંયોજનો આયનિક હોય છે.
$Al$ એ હલકી ધાતુ છે અને તેની તણાવ ક્ષમતા વધુ છે
$Al$ એ પ્રબળ રિડક્શનકર્તા છે
$Al$ એ વરાળ સાથે ઊંચા તાપમાને પણ પ્રક્રિયા કરતુ નથી
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
સમૂહ $13$ નાં તત્વોના ભૌતિક ગુણધર્મો જણાવો.
નીચેનાં સંયોજનો શા માટે લૂઈસ એસિડ તરીકે વર્તે છે ? સમજાવો.
$(A)$ $BCl_3$ $(B)$ $AlCl_3$
બોક્સાઇટના શુદ્ધિકરણ માટે નીચેના વિધાનોનું અવલોકન કરી સાચો જવાબ પસંદ કરો.
$I$ : હોલ પદ્ધતિ દરમિયાન સિલિકોન બાષ્પરૂપમાં દૂર થાય છે.
$II$ : $F{e_2}{O_3}$ ની અશુદ્ધિ ધરાવતા બોક્સાઇટનું શુદ્ધિકરણ બેયર પદ્ધતિ વડે થાય છે.
$III$ : સરપેક પદ્ધતિ દરમ્યાન $AlN$ બને છે.
નીચેનામાંથી કયું બંધારણ બોરોન ટ્રાયફ્લોરાઈડનું સાચું સૂત્ર દર્શાવે છે?