નીચે દર્શાવેલાં તત્ત્વોની ઓક્સિડેશન અવસ્થામાં જોવા મળતી ભિન્નતાની ભાતની (pattern) ચર્ચા કરો.
$(i)$ $B $ થી $Tl$ $(ii)$ $C$ થી $Pb$
$(i)$ $B $થી $Tl$ : સમૂહ $13$ નાં તત્ત્વોની $e^{-}$રચના $n s^{2} n p^{1}$ છે. તેથી $+3$ સામાન્ય ઑક્સિડેશન અવસ્થા ધરાવે છે. કેટલીકવાર $B$ અને $\mathrm{Al}$ એ $+3$ ઓક્સિેડેશન અવસ્થા દર્શાવે છે. બાકીનાં તત્ત્વો $Ga, In, Tl$ એ $+1$ અને $+3$ બંને ઑક્સિડેશન આંક ધરાવે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ $+1$ અવસ્થા સ્થાયી છે. કારણ કે તે નિષ્ક્રિય યુગ્મ અસર ધરાવે છે. નિષ્કિય યુગ્મ અસર સમૂહમાં ઉપરથી નીચે તરફ વધુ ને વધુ અગ્રણી બને છે. આથી
$Ga (+1)$ અસ્થાયી છે. $In (+1)$ સ્થાયી છે.
$Tl (+1)$ વધુ સ્થાયી છે.
ઉપરથી નીચે $+3$ અવસ્થાની સ્થાયિતા ધટે છે.
તત્વ | $\mathrm{B}$ | $\mathrm{Al}$ | $\mathrm{Ga}, \mathrm{In}, \mathrm{Tl}$ |
ઓક્સિડેશન આંક | $+3$ | $+3$ | $+1,+3$ |
$(ii)$ $\mathrm{C}$ થી $\mathrm{Pb}$ : સમૂહ $14$ નાં તત્ત્વોની $e^{-}$રચના $n s^{2} n p^{2}$ છે. તેથી સામાન્ય ઓક્સિડેશન અવસ્થા $+4$ ધરાવે છે. કેટલીકવાર ઉપરથી નીચે તરફ જતા નિષ્ક્રિય યુગ્મ અસરના લીધે $+2$ અવસ્થા વધુ સામાન્ય બનતી જાય છે.$C$ અને $Si$ એ $+4$ અવસ્થા ધરાવે છે. ઉપરથી નીચે તરફ જતા નિષ્ક્રિય યુગ્મ અસરના લીધે $+4$ની સ્થાયિતા ધટે છે અને $+2$ની સ્થાયિતા વધે છે.
તત્વ | $\mathrm{C}$ | $\mathrm{Si}$ | $\mathrm{Ge}, \mathrm{Sn}, \mathrm{Pb}$ |
ઓક્સિડેશન આંક | $+4$ | $+4$ | $+2,+4$ |
$Be ( OH )_2$ ની $Sr ( OH )_2$ સાથે પ્રક્રિયા કરતાં નીપજ એક આયનીક ક્ષાર છે. નીચે આપેલામાંથી આ પ્રક્રિયાને સંબંધિત ખોટો વિકલ્પ પસંદ કરો.
સમૂહ $-13$ નાં સમૂહનાં તત્ત્વોનું પ્રાપ્તિસ્થાન જણાવો.
એલ્યુમિનિયમની મંદ $HCl$ સાથેની પ્રક્રિયાનું સમીકરણ આપો.
નીચેનામાંથી ક્યો આયન જલીય દ્રાવણમાં અસ્તિત્વ ધરાવતો નથી ?
નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણ લખો :
$(i)$ $BF _{3}+ LiH \rightarrow$
$(ii)$ $B _{2} H _{6}+ H _{2} O \rightarrow$
$(\text { iii }) NaH + B _{2} H _{6} \rightarrow$
$(i v) H_{3} B O_{3} \stackrel{\Delta}{\longrightarrow}$
$( v ) Al + NaOH \rightarrow$
$( v i ) B _{2} H _{6}+ NH _{3} \rightarrow$