નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
$B ( OH )_{3}$ એ પાણી સાથે અંશતઃ પ્રક્રિયા કરીને $H _{3} O ^{+}$ અને $\left[ B ( OH )_{4}^{-}\right]$ બનાવે છે.
$B ( OH )_{3}$ એ પ્રબળ મોનોબેઝિક એસિડ તરીકે વર્તે છે અને આ ઍસિડનું ફિનોલ્ફથેલીન સૂચકનો ઉપયોગ કરીને $NaOH$ ના દ્રાવણ વડે અનુમાપન કરી શકાય છે
$B ( OH )_{3}$ એ પ્રોટોનનું દાન કરતો નથી અને તેથી તે $NaOH$ સાથે ક્ષાર બતાવતો નથી.
$B ( OH )_{3}$ એ $NaOH$ સાથે પ્રક્રિયા કરે છે અને $Na \left[ B ( OH )_{4}\right]$ બનાવે છે.
નીચેનાં સંયોજનો શા માટે લૂઈસ એસિડ તરીકે વર્તે છે ? સમજાવો.
$(A)$ $BCl_3$ $(B)$ $AlCl_3$
ડાયબોરેન $(B_2H_6)$ એ સ્વતંત્ર રીતે $O_2$ અને $H_2O$ સાથે પ્રક્રિયા કરી અનુક્રમે ........ઉત્પન્ન કરે છે.
જ્યારે ધાતુ $X$ ની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે સફેદ અવક્ષેપ $(A) $ મળે છે. જે વધુ $NaOH$ માં દ્રાવ્ય થઈ દ્રાવ્ય સંકીર્ણ $(B)$ બનાવે છે. સંયોજન $(A)$ મંદ $HCl$ માં દ્રાવ્ય થઈ સંયોજન $(C) $ બનાવે છે. જ્યારે સંયોજન $(A)$ ને સખત ગરમ કરવામાં આવે છે ત્યારે $(D)$ મળે છે. જે ધાતુના નિકર્ષણમાં વપરાય છે. $X, A, B, C$ અને $D$ ને ઓળખો. તેઓની ઓળખના સમર્થન માટે યોગ્ય સમીકરણો લખો.
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ ઉપર કોસ્ટીક સોડાની અસરથી શું મળશે ?