નીચેનાં સંયોજનો શા માટે લૂઈસ એસિડ તરીકે વર્તે છે ? સમજાવો.
$(A)$ $BCl_3$ $(B)$ $AlCl_3$
$\mathrm{BCl}_{3}$ અને $\mathrm{AlCl}_{3}$ માં મધ્યસ્થ પરમાણુ $(\mathrm{B}$ અને $\mathrm{Cl})$ પાસે માત્ર છ ઈલેક્ટ્રોન હોય છે. આમ ઈલેક્ટ્રોનની અછત ધરાવતા અણુ ઈલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવતા હોય છે. આથી તેને લૂઈસ એસિડ કહે છે. સમૂહમાં ઉપરથી નીચે જતા કદ વધતા ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિમાં ધટાડો થાય છે.
ઔધોગિક સ્તરે ડાયબોરેનના ઉત્પાદનની પ્રક્રિયા લખો.
એલ્યુમિનિયમ $(III)$ ક્લોરાઇડ એક ડાયમર બનાવે છે કારણ કે ...... .
બોરેઝિન માટે નીચે આપેલામાંથી ખોટું વિધાન શોધો.
$Al$ ની જલીય આલ્કલી સાથેની પ્રક્રિયા લખો.
જો $B -Cl$ બંધ દ્વિધ્રુવ ચાકમાત્રા ધરાવતો હોય તો $BCl_3$ અણુ શા માટે દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય શૂન્ય ધરાવે છે ?